Rutu31 Rutu31 02-03-2021 World Languages contestada નીચેના વાક્યોમાંથી નામપદ શોધીને લખો. 1. સીતાએ શિવને પ્રાર્થના કરી. 2. નિરંજન ના પત્રની અસર થઈ. 3. માધવ મોરલી વગાડે છે. 4. સીતાએ રામને વરમાળા પહેરાવી. 5. આ દક્ષિણ ધ્રુવની દિશા છે. THESE QUESTIONS ARE FROM NCERT GUJARATI QUESTION PAPER